Halol:પાવાગઢમાં રંગોળી અને દીપ પ્રજ્વલિત કરી ઉજવણી

📅 Published: February 18, 2026 | 📂 Category: Uncategorized

યુનેસ્કો દ્વારા દિવાળીના તહેવારને અનમોલ સાંસ્કૃતિક ધરોહરમાં સમાવેશ કરાયો છે. તેની ઉજવણી રૂપે યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિરમાં રંગોળી અને દીપ પ્રજ્વલિત કરીને ઉજવણી કરાઇ હતી. પ્રકાશના પર્વ દિવાળીને યુનેસ્કોએ વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર ગણાવ્યો છે. આ નિર્ણય ભારત માટે ગર્વની પળ છે દેશમાં પહેલી વખત યુનેસ્કોની બેઠક મળી હતી. આ પર્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ દિવાળી હવે યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાનો પણ હિસ્સો બની ચૂકી છે. વડાપ્રધાન મોદીએ ખુશી સાથે પોસ્ટ શેર કરી હતી.

https://sandesh.com/maru-saher-maru-gaam

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *