છોટા ઉદેપુરમાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતાં હોસ્પિટલ ખસેડાયો, પિતાએ કરી કાર્યવાહીની માગ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


Chhota Udaipur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલી કેસરપુરા પ્રાથમિક શાળામાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષકે ધોરણ 4ના વિદ્યાર્થીને અગમ્ય કારણોસર ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ થતાં તેને રાત્રે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. મારને કારણે વિદ્યાર્થી એટલો અબકી ગયો હતો કે તેના માતા-પિતા ગહન ચિંતામાં મૂકાયા છે.

વિદ્યાર્થીનું ડોકું સીધું ન થતાં CHCમાં તપાસ

મળતી માહિતી અનુસાર, શિક્ષક દ્વારા માર મારવાની આ ઘટના બાદ વિદ્યાર્થીની તબિયત લથડી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *