
– વિશ્વના સૌથી ગરીબ દેશો પૈકીના એક
– 18 નવેમ્બરે પાટનગર એન્ટાનાનારિયો સ્થિત પ્રમુખના પેલેસ, અ’બોહિત્સોરોહિત્રા સ્ટેટ પેલેસમાં રચાયું છે
નવી દિલ્હી : માડાગાસ્કર દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીનો એક માનવામાં આવે છે. ત્યાં ગરીબીનો દર ઘણો જ ઊંચો છે. તે વિકાસ માટે ઝૂઝી રહ્યો છે. પરંતુ માન્યામાં ન આવે તેવી વાત છે કે, તે ગરીબ દેશના પ્રમુખના મહેલમાંથી અસામાન્ય કિંમત તેવું ૩૦૦ કિ.
