16 વખત કર્યા લગ્ન: વિવાહના બંધનને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


Mahesana News : ગુજરાતમાં લગ્નના પવિત્ર સંબંધને મજાક બનાવનાર લૂંટેરી દુલ્હને 16 વખત લગ્ન કરીને યુવકો અને તેમના પરિવારને છેતર્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવતી અને દલાલ દ્વારા લગ્નના બહાને લાખોની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસે મહેસાણામાં લૂંટેરી દુલ્હન અને દલાલ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લૂંટેરી દુલ્હન અને દલાલની મહેસાણામાં ધરપકડ

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં બોગસ દસ્તાવેજો દ્વારા લગ્નના નામે છેતરપિંડી કરીને લાખો રૂપિયા પડાવનારી મહેસાણાની એક ટોળકીની મહેસાણા પોલીસે ધરપકડ કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *