જેની કરી ટીકા હવે એની જ કરશે મેજબાની, આજે વ્હાઈટ હાઉસમાં ઝોહરાન મમદાનીને મળશે ટ્રમ્પ

📅 Published: November 21, 2025 | 📂 Category: Uncategorized

Donald Trump News : અમેરિકાના રાજકારણ અને વિદેશ નીતિમાં એક સાથે બે મોટા ઘટનાક્રમ જોવા મળી રહ્યા છે. આજે, શુક્રવારના રોજ, ન્યૂયોર્ક શહેરના નવનિર્વાચિત મેયર ઝોહરાન મમદાની વ્હાઇટ હાઉસમાં પ્રમખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ટ્રમ્પે ગુરુવારે કેટલાક ડેમોક્રેટ સાંસદોને ‘દેશદ્રોહી’ ગણાવીને તેમને મોતની સજા આપવાની માંગ કરી છે. આ ઉપરાંત, યુક્રેન યુદ્ધની સમાપ્તિ માટે અમેરિકા સમર્થિત શાંતિ પ્રસ્તાવ પર પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ટ્રમ્પ-મમદાનીની મુલાકાત: વિવાદ વચ્ચે રાજકીય સમીકરણો

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *