Ahemdabad : નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ્ ઈન્ડિયા લિમિટેડનો IPO17 સપ્ટેમ્બર 2026ના રોજ ખૂલશે

📅 Published: September 12, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ, 12 સપ્ટેમ્બર, 2026: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ્ ઈન્ડિયા લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણું માટે રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. 1,700 થી રૂ. 1,785ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો પ્રારંભિક જાહેર ભરણુંસબ્સ્ક્રિપ્શન માટે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ખુલશે અને 21 સપ્ટેમ્બર 2026ના રોજ બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 8 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 8 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. હાલમાં રૂ. 1 ની મૂળ કિંમત ધરાવતા 2,475,000,000 ઇક્વિટી શૅર અસ્તિત્વમાં છે રૂ. 1 ની ફેસ વેલ્યુ ધરાવતો આIPOએ કોર્પોરેટ વેચાણકર્તા શેરધારકો દ્વારા 126,436,650 સુધીના ઇક્વિટી શૅરના વેચાણની ઓફર (ઓફર-ફોર-સેલ) છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *