Ahmedabad: કાણોતરમાં રાષ્ટ્રધ્વજ સન્માન રેલી યોજાઈ, દેશભક્તિના નારા ગુંજ્યા

📅 Published: August 17, 2026 | 📂 Category: Ahmedabad

બગોદરા : રાષ્ટ્રધ્વજના સન્માન અંતર્ગત આજે કાણોતર પ્રાથમિક શાળા દ્વારા ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં તાલુકા સદસ્ય દિલીપભાઈ મેર, સરપંચ બાબુભાઈ, તલાટી અંજનાબેન, SMC સભ્ય ભીમાભાઈ તથા શાળાના સમગ્ર શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલી દરમિયાન શ્ભારત માતા કી જયશ્ અને શ્વંદે માતરમશ્ના નારા સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *