Ahmedabad : વિરમગામ શહેર પાસેના ગેગડી હનુમાનજી મંદિરમાં શનિવારે દાદાને અન્નકૂટ ધરાવાયો

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

વિરમગામ શહેરની સમીપે આવેલા ગેગડી હનુમાનજી મંદિરે ગત શનિવારે કાળી ચૌદસના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. જોગાનુજોગ શનિવાર ના રોજ કાળી ચૌદસ પર્વ આવ્યો હોવાથી હનુમાન દાદાના દર્શનનો વિશેષ મહિમા રહ્યો હતો. આ પ્રસંગે હનુમાન દાદાની મહા આરતી યોજાઈ હતી. દાદાના ચરણે સુખ,શાંતિ,સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દાદાને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *