Ahmedabad: શરદ પૂનમની રાત્રે ચંદ્રનું દેદીપ્યમાન સ્વરૂપ

📅 Published: October 25, 2026 | 📂 Category: gujarati-news

આપનું મુખ જોઈ મનમાં થાય છે, ચાંદ પર લોકો અમસ્તા જાય છે. જાગવાનું મન ઘણુંયે થાય છે, આંખ ખોલું છું તો સપનાં જાય છે’ આ કાવ્ય પંક્તિ ગણગણવાનું મન થાય તેવો ચંદ્રમા શરદપૂર્ણિમાની રાત્રિએ ખીલ્યો હતો. ચંદ્રની સોળ કળા હોય છે. આ કળાઓ શરદપૂનમે ખીલી ઉઠી હોય તેવો શીતળ પ્રકાશ રેલાયો હતો. લોકોએ દૂધપૌઆ ચંદ્રપ્રકાશમાં રાખ્યા બાદ આરોગ્યા હતા. અનેક સ્થળોએ રાસ-ગરબા યોજાયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *