Ahmedabad : હીરો મોટર્સ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું(IPO)બુધવાર, 16 સપ્ટેમ્બરના રોજ ખૂલ્યો હીરો મોટર્સનો આઈપીઓ રોકાણકારો માટે ખુલ્યો હીરો મોટર્સ લિમિટેડે શેરદીઠ ભાવ નક્કી

📅 Published: September 17, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ, હીરો મોટર્સ લિમિટેડે તેનું પ્રથમ પ્રારંભિક જાહેર ભરણું માટે રૂ. 10ની મૂળ કિંમત (અંકિત મૂલ્ય) ધરાવતા પ્રતિ ઇક્વિટી શેર દીઠ રૂ. 79 થી રૂ. 84ની પાઈસ બેન્ડ નક્કી કરી છે. કંપનીનું પ્રારંભિક જાહેર ભરણું સબિન્સ્ક્રપ્શન માટે બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ખૂલ્યું હતું અને શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે. આ IPOમાં રૂ. 600 કરોડસુધીના નવા શૅર (ફ્રેશ ઇશ્યૂ) અને પ્રમોટર્સ – ઓ.પી. મુંજાલ હોલ્ડિંગ્સ અને હીરો સાયકલ્સ લિમિટેડ દ્વારા રૂ. 400 કરોડ સુધીના ઇક્વિટી શૅરના વેચાણની ઓફરનો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *