AI વીડિયો જોઈ જૂનિયર NTR લાલઘૂમ!, એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ એટલાન્ટિકમાં ગાયબ, દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાશે સહિતના સમાચાર

📅 Published: October 4, 2026 | 📂 Category: Ahmedabad

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.  Jr NTR Warning : ‘કોઈને નહીં છોડું’, જાહ્નવી કપૂર સાથે મોર્ફ્ડ AI વીડિયો જોઈ જૂનિયર NTR લાલઘૂમ!

2. Surat News: નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ માસ સીએલ પર, કાળી પટ્ટી બાંધી વોટ્સએપ ગ્રુપ છોડ્યા

3.Shubman Gill : રોહિત-વિરાટની ટીકા કરનારાઓને શુભમન ગિલે જાહેરમાં લીધા આડે હાથ

4. Sheikh Hasinaને બાંગ્લાદેશ મોકલવાને લઈને ભારતે આપ્યો જવાબ? કહ્યું- ‘કાયદો પોતાનું કામ કરી રહ્યો છે’

5. Smit Machchhar : ભારતીય હીરો પાયલટ સ્મિત મચ્છરે જણાવી કોકપિટની અંદર ભયાનક પળોની કહાની, કેવી રીતે થયો હુમલો?

6. Air ambulance crash : બરમુડાથી બોસ્ટન જતી એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ એટલાન્ટિકમાં ગાયબ, 6 લોકો હતા સવાર

7. Asian Games 2026 Closing Ceremony: આજે નાગોયામાં યોજાશે ભવ્ય સમાપન સેરેમની

8. Weather Update: દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાશે, 5થી 7 ઓક્ટોબર સુધી ભારે વરસાદની ચેતવણી

9. Petrol Diesel Price Today: ક્યાંક 100 તો ક્યાંક 110ને પાર પેટ્રોલ, જાણો તમારાં શહેરનો લેટેસ્ટ રેટ…

10 Gujarat Weather News: કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વિદાય, ભાદરવાના આકરા તાપથી લોકો અકળાયા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *