Anand: બી. પી. કોલેજ ખાતે સોફ્ટવેર ટેસ્ટિંગ તાલીમ કાર્યક્રમ

📅 Published: October 17, 2026 | 📂 Category: Anand

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર સંચાલિત શક્તિ વિદ્યાલય આલમપુર ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને ભાગ લીધો હતો. નવરાત્રી મહોત્સવ અંતર્ગત બાળકોમાં રહેલી કલા, સંસ્કૃતિ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ગરબા ગાવામાં તથા પરંપરાગત વસ્ત્ર્રો પહેરવાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પસંદ કરવામાં આવ્યા હતા. એ જ રીતે શિક્ષકોમાં પણ ગરબા ગાવામાં અને પરંપરાગત વસ્ત્ર્રોની સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *