Biharના લખીસરાયના અશોકધામમાં નાસભાગ, 7 મહિલા શ્રદ્ધાળુઓનાં મોત

📅 Published: August 17, 2026 | 📂 Category: India National

બિહારના લખીસરાયના પ્રસિદ્ધ અશોકધામ મંદિરમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો.  શ્રાવણના સોમવારે ભગવાન શિવનો જલાભિષેક કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આ દરમિયાન શ્રદ્ધાળુઓની વચ્ચે વીજળીનો તાર તૂટી પડતાં અચાનક નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં સાત મહિલા શ્રદ્ધાળુઓનાં કરૂણ મોત થયા છે, જ્યારે એક ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *