Virat Kohliની બહેનની એક પોસ્ટથી ખળભળાટ! PM મોદી પરના વીડિયોમાં એવું તો શું હતું કે આપવી પડી સફાઈ?
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની બહેન ભવના કોહલી ધીંગરાની એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચા શરૂ થઈ હતી. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ...
