WPL Auction: 27 જગ્યા માટે 146 ખેલાડીઓ વચ્ચે જંગ, ₹50 લાખની બેઝ પ્રાઇસમાં માત્ર બે ખેલાડી

વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2027ની હરાજી માટે 146 ખેલાડીઓનાં નામ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે. કેરળના કોચીમાં 28 ઓક્ટોબરે યોજાનારી હરાજીમાં...
Read More »

Parthiv Patel: ₹3 કરોડની સેલરી પણ ઓછી પડી! પાર્થિવ પટેલે કેમ ઠુકરાવી ચીફ સિલેક્ટરની ખુરશી?

ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર બનવાની રેસમાં પાર્થિવ પટેલનું નામ ચર્ચામાં હતું, પરંતુ તેમણે આ પદ માટે અરજી કરી નહોતી....
Read More »

Chief Selector: ટીમ ઈન્ડિયાને મળ્યા નવા ચીફ સિલેક્ટર, રમેશ પવારની પણ પસંદગી સમિતિમાં એન્ટ્રી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિમાં મોટો ફેરફાર કર્યો છે. પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને ભારતીય પુરુષ...
Read More »

Ayush Badoniની રણજી ટ્રોફીમાં બેવડી સદી, પ્રિયાંશ આર્ય માત્ર 1 રનથી ચૂક્યો,ગુજરાતના બોલરોની હાલત ખરાબ

રણજી ટ્રોફીમાં દિલ્હી અને ગુજરાત વચ્ચે રમાઈ રહેલી મેચમાં દિલ્હીના બેટ્સમેન આયુષ બદોનીએ ધમાકેદાર બેટિંગ કરીને બેવડી સદી ફટકારી છે....
Read More »

Hong Kong Sixes 2026: અફઘાનિસ્તાનની ટીમ જાહેર, ગુલબદીન નાયબ બન્યો કેપ્ટન

હોંગકોંગ સિક્સેસ 2026 ટૂર્નામેન્ટ માટે અફઘાનિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી છે. અનુભવી ઓલરાઉન્ડર ગુલબદીન નાયબને ટીમની કમાન સોંપવામાં આવી છે....
Read More »

Abhishek Sharmaના ફોર્મ પર આકાશ ચોપરાનું મોટું નિવેદન: 'આ રીતે રમશે તો ટીમમાંથી…!

ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા પોતાની તોફાની બેટિંગ શૈલી માટે જાણીતો છે. જોકે, વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી બે...
Read More »

Smriti Mandhana અને Shafali Vermaએ વિશ્વને ચોંકાવ્યું, ભાગીદારીમાં રચ્યો અનોખો રેકોર્ડ

ભારતીય મહિલા ક્રિકેટની સ્ટાર ઓપનિંગ જોડી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર પોતાની બેટિંગથી ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે....
Read More »

Niki Prasad Record : 2 બોલ, 2 વિકેટ! 20 વર્ષની નિકી પ્રસાદે મેદાન પર રચ્યો નવો ઈતિહાસ

ભારતીય મહિલા ક્રિકેટની 20 વર્ષની ઉભરતી ઓલરાઉન્ડર ખેલાડી નિકી પ્રસાદે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં એક અદ્ભુત...
Read More »

India Women vs Zimbabwe Women: શેફાલી વર્માની તોફાની અડધી સદી! ભારતે ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવી શ્રેણી જીતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની બીજી T20I મેચમાં 9 વિકેટે જીત મેળવી ત્રણ મેચની શ્રેણી પોતાના નામે કરી લીધી...
Read More »