Ahmedabad News: ટ્રાફિક પોલીસના PSIની અટકાયત કરાઈ, દારૂના નશામાં કાર હંકારી હોવાનો આરોપ, જુઓ Video
ગુજરાતમાં દારૂબંધીના છેડેચોક ધજાગરા ઉડી રહ્યાં છે. દારૂના નશામાં ડ્રાઈવિંગ કરનારા લોકો સામે કાર્યવાહી કરતી પોલીસ ના જ કર્મચારી હવે...
