Rajkot News: ગોંડલ ચોકડી પાસેથી 16.5 કિલોગ્રામ ગાંજા સાથે મહારાષ્ટ્રના 3 શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાં નશાકારક પદાર્થો અને ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે એસઓજી (Special Operation Group) ની ટીમ સતત સક્રિય છે. તાજેતરમાં રાજકોટ...
