Banaskantha: શિહોરી-દિયોદર બિસ્માર માર્ગનું સમારકામ શરૂ થતા લોકોને રાહત

xબનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં શિહોરી-દિયોદર રોડ પર આકોલી નજીક પડેલા ખાડાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગની ખરાબ સ્થિતિ અંગે...
Read More »

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેપાળમાં પૂર- 133 ભારતીય લાપતા, 100થી વધુ મોત; કર્ણાટકમાં નહીં ગવાય આખું વંદે માતરમ; શાહ બોલ્યા- દેશ ધર્મશાળા નથી

નમસ્તે, તિબેટથી આવેલા પૂરે નેપાળમાં ભારે તબાહી મચાવી. સેંકડો લોકોના મોત થઈ ચૂક્યા છે. હજારથી વધુ લોકો લાપતા છે. ભારતીય...
Read More »

Halol: તરખંડા ગામેથી પ્રથમ વાર રણુજા જવા માટે પગપાળા સંઘ રવાના

તરખંડા : હાલોલ તાલુકાના તરખંડા ગામેથી પ્રથમ વાર પૂજ્ય રામદેવપીરના ધામ રણુજા (રામદેવરા) જવા માટે ભવ્ય પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન...
Read More »

Panchmahal: જાંબુઘોડામાં ઈદે મિલાદની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ

જાંબુઘોડા : હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડા નગરમાં ઈદે મિલાદની ધાર્મિક માહોલમાં સાદગીપૂર્ણ અને શાનદાર ઉજવણી કરાઈ હતી....
Read More »

Dahod: મોહમદીયા આંગણવાડી પાસે ગંદકી અને દબાણ જોઈને ડીડીઓ ભડક્યાં

સંજેલીમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. મોહમદીયા આંગણવાડી અને ઉર્દુ પ્રાથમિક શાળા પાસે વર્ષોથી ગંદકીના...
Read More »

કારખાનામાંથી એકસાથે 4 બહેનો લાપતા, CCTV:ભાઈ બીમાર હોવાનું બહાનું કાઢી ₹1000નો ઉપાડ લઈ નીકળી ગઈ, કાપોદ્રા ચોપાટી પાસે ફરતી દેખાઈ

સુરત શહેરના પૂણાગામ વિસ્તારમાં આવેલા કારખાનામાં નોકરી કરતી 3 સગીરા સહિત 4 સંબંધી બહેનો ભેદી સંજોગોમાં એકસાથે ગુમ થઈ જતાં...
Read More »

'મમ્મી બહુ તકલીફમાં છું, મન કરે છે સુસાઈડ કરી લઉં':સુરતમાં ભાજપ નેતાની પુત્રવધૂએ આપઘાતની 10 મિનિટ પહેલા સાસુને કોલ કર્યો, ભાસ્કર પાસે એક્સક્લુઝિવ ઓડિયો

સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપનાં પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ શશી સિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતે આંતરવસ્ત્રોમાં સુસાઇડ નોટ છૂપાવી આપઘાત કરી લીધો...
Read More »

મોરબીમાં તંત્રની ઘોર બેદરકારી:લાલપર પાસે હાઈવેના ડિવાઈડરમાં ખુલ્લા અને ચાલુ વીજ વાયર, વાહનચાલક માટે જોખમ

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ પાસે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈવેના ડિવાઈડરમાં સ્ટ્રીટ લાઈટ માટે નાખવામાં આવેલા...
Read More »

સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ ચતુર્દશીએ રંગબેરંગી વસ્ત્રોનો શૃંગાર:ભક્તોને જીવનના સુખ-દુઃખમાં સ્થિરતાનો આધ્યાત્મિક સંદેશ

પવિત્ર શ્રાવણ માસની સુદ ચતુર્દશીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને રંગબેરંગી વસ્ત્રોનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો હતો. આ શૃંગારમાં વિવિધ રંગોના...
Read More »

મોરબીના જાંબુડીયા ગામે ટ્રકની કેબિનમાં આગ:સિરામિક કારખાનાની સામે પાર્ક કરેલી ટ્રકમાં આગ, શોર્ટ સર્કિટની આશંકા

મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે સિરામિક કારખાનાની સામે પાર્ક કરેલી ટ્રકની કેબિનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ...
Read More »