Dangના ગિરિમથક સાપુતારામાં હત્યાથી ચકચાર: મિત્રો વચ્ચેની બોલાચાલીમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતેથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. સાપુતારામાં આવેલી બેંક ઓફ બરોડા (BOB) ના...
Read More »

ટિકિટ-રિઝર્વેશન હોવા 100 મુસાફરો ટ્રેનમાં ન બેસી શક્યા:ભીડને કારણે મુસાફરી રદ કરવી પડી

ગુરુવારે સવારે હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા-ઉદેપુર ઇન્ટરસિટી ટ્રેનમાં લગભગ 100 મુસાફરો ટિકિટ અને રિઝર્વેશન હોવા છતાં બેસી શક્યા ન...
Read More »

Bhavnagarમાં વન વિભાગની બેદરકારી સામે ઉઠ્યા સવાલો: બોરડી ગામમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રિક શોકથી સિંહણનું મોત

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામના વાડી વિસ્તારમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વાડીમાં પાકના રક્ષણ માટે મૂકવામાં...
Read More »

આચાર્યએ પાંચ સામે એટ્રોસિટી ફરિયાદ નોંધાવી:કપચી ડમ્પર રોકવા અરજી કરતા ધમકીનો આરોપ

રાણપુર તાલુકાના બરાનીયા ગામની શાળાના આચાર્ય હર્ષદભાઈ જાલાએ પાંચ વ્યક્તિઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ શાળા...
Read More »

પાટણમાં મહિલા મંડળે સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી:રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી, કીટનું વિતરણ કર્યું

પાટણમાં મહિલા મંડળ સંસ્થા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ રાખવામાં મહત્વનું યોગદાન...
Read More »

શહેરમાં મોટા ચાર રસ્તા બંધ કરવાની ફોર્મ્યુલા સફળ:હાટકેશ્વર ચાર રસ્તા પર સર્કલ નહીં કેપ્સુલ ડિઝાઈન બનશે, બાપુનગરમાં શ્યામ શિખર ચાર રસ્તા પર ટ્રાયલ રન લેવાશે

શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાઓને લઈ ભાજપના ધારાસભ્યોએ પોલીસ કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરી હતી. ત્યારે પૂર્વ વિસ્તારમાં...
Read More »

રાજકોટમાં ડોમિનોઝના પિત્ઝામાંથી માંખી નિકળી:સેટેલાઈટ ચોક પાસેની શોપનો વિડિયો વાયરલ, ગ્રાહકે કહ્યું – પિત્ઝામાં માંખી મેલ્ટ થઈ ગઈ છે !

રાજકોટમાં ખાણીપીણીના શોખીનો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના પ્રખ્યાત ડોમિનોઝ પિત્ઝાની શોપમાં પિત્ઝામાંથી માંખી નીકળી હોવાનો વિડીયો વાયરલ...
Read More »

પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં બોટાદમાં હિન્દુ સંમેલન:દેશભરમાં હનુમાન ચાલીસા પાઠ વધારવા અપીલ કરાઈ

બોટાદ શહેરના શંકરપરા વિસ્તારમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિમાં એક હિન્દુ સંમેલન...
Read More »

આજીડેમ કાંઠેથી મળેલી વૃદ્ધાની લાશનો ભેદ ઉકેલાયો:3 હત્યા કરી ચૂકેલા સાયકો રમેશે અપહરણ બાદ હવસ સંતોષી હત્યા કરી, 3 વર્ષની બાળકીના દુષ્કર્મ કેસમાં ફાંસીની સજા થઈ હતી

રાજકોટમાં આજીડેમના કાંઠેથી 21 ઓગસ્ટે મળેલી લાશ મામલે આજીડેમ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને રીઢા ગુનેગાર રમેશ વૈધુકિયાની ધરપકડ કરી...
Read More »

હરીપર ગામમાં વરલી-મટકાનો જુગાર ઝડપાયો:જાહેરમાં આંકડા લખી પૈસાની હારજીત કરાવતો એક શખ્સ પકડાયો

લાલપુર તાલુકાના હરીપર ગામમાં જાહેરમાં વરલી-મટકાનો જુગાર રમાડતા એક શખ્સને લાલપુર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી...
Read More »