ડિઝાઇનર પત્ની અને સેલ્સમેન પતિની ઠગાઈ:15.57 કરોડનું કાપડ ઓળવી ગયા, ખટોદરા પોલીસ મથકે ગુનો દાખલ, ફેક UPI સ્ક્રીનશોટ-બાઉન્સ ચેક આપી ખેલ પાડ્યો
સુરતના ખટોદરા વિસ્તારમાં ઈ-કોમર્સ અને ટેક્સટાઇલનો બિઝનેસ કરતી કંપની સાથે તેના જ બે કર્મચારીઓએ મળીને 15.57 કરોડની જંગી છેતરપિંડી આચરી...
