વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરીને બચકા ભર્યા:ફિઝિયોથેરાપીસ્ટને વાળ કાપવાના બહાને ઘરે બોલાવી હતી, વડોદરામાં જાવેદ હબીબ સલૂનના કારીગરની અટકાયત

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા જાવેદ હબીબ સલૂનમાં કારીગર તરીકે કામ કરતા એક યુવક સામે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે છેડતી...
Read More »

હલ્દ્વાનીમાં મલ્લિકાર્જુન ખડગેની જાહેરસભા બાદ ગંગાજળ છાંટવાનો આક્ષેપ:અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાના આરોપ સાથે પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસની વિરોધ માર્ચ

ઉત્તરાખંડના હલ્દ્વાની ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જાહેર સભા પૂર્ણ થયા બાદ મેદાનમાં ગંગાજળ છાંટવાની ઘટનાના વિરોધમાં પાટણ શહેર...
Read More »

'સાવરકર પર પ્રશ્ન પૂછવો અપરાધ નથી':કેરળમાં સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝનો મામલો ગરમાયો, શિક્ષકના નિલંબન સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને

કેરળના કાસરગોડ જિલ્લાના કુંબલા સબ-ડિસ્ટ્રિક્ટમાં આયોજિત શાળાકીય સોશિયલ સાયન્સ ફ્રીડમ ક્વિઝમાં સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવતા શિક્ષક...
Read More »

ડાયલ 112ના જનરક્ષક પાયલોટોના પગારમાં ઘટાડો:AAPએ સરકાર પાસે યોગ્ય પગાર અને કાયમી ઉકેલની કરી માંગ

ગુજરાતભરમાં કટોકટીના સમયે નાગરિકોની મદદ માટે દોડી જતી ઇમરજન્સી સેવા ‘ડાયલ 112’ ના જનરક્ષક પાયલોટોની સમસ્યાઓને લઈને આમ આદમી પાર્ટી...
Read More »

બોટાદમાં શિક્ષણ મંત્રીની હાજરીમાં તિરંગા યાત્રા:3500 ફૂટ લાંબા ધ્વજ સાથે વિદ્યાર્થીઓ જોડાયા, 2 કિ.મી. લાંબી યાત્રા

બોટાદ શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ માર્કેટિંગ યાર્ડથી રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા,...
Read More »

સિવિલમાં નર્સની ગંભીર બેદરકારી:પીડિયાટ્રિક વોર્ડમાં દાખલ બાળકને બાજુના બેડના બાળદર્દીનુ ઇન્જેક્શન આપી દીધું, મામલો RMO સુધી પહોંચતા ખુલાસો મંગાયો

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ (પીડિયાટ્રિક) વિભાગમાં તબીબી સ્ટાફની અક્ષમ્ય અને ગંભીર બેદરકારી સામે આવતાં દર્દીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે....
Read More »

મંત્રી રિવાબા જાડેજાએ બોટાદ પુસ્તકાલયની મુલાકાત લીધી:80મા સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું

80મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ બોટાદની મુલાકાત લીધી...
Read More »

તરસાલી રોડ પર યુવકની હત્યા કેસમાં બે આરોપી ઝડપાયા:મૃતક યુવક અને આરોપીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો, બે વોન્ટેડ આરોપી ઝડપી પાડવા તપાસનો ધમધમાટ

વડોદરા શહેરના સોમાતળાવ-તરસાલી રોડ પર અમરશ્રદ્ધા સોસાયટી પાછળ વુડાના મકાન પાસે નજીવી બાબતે તકરારમાં 26 વર્ષીય યુવક મેહુલ ભરતસિંહ દરબારની...
Read More »

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આણંદ રમત સંકુલની મુલાકાત લીધી:સુવિધાઓનું નિરીક્ષણ કરી ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમ્યા

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે આણંદની મુલાકાત લીધી હતી. તિરંગા યાત્રામાં સહભાગી થયા બાદ તેમણે રૂપિયા ૨૨.૫૨ કરોડના ખર્ચે...
Read More »

હિંમતનગર બાયપાસ પર ચાલુ કારમાં આગ લાગી:ચાલકે સમયસૂચકતા વાપરી બહાર નીકળતા જાનહાનિ ટળી, કાર બળીને ખાખ

હિંમતનગર બાયપાસ રોડ પર શુક્રવારે સાંજે એક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કાર ચાલકે સમયસૂચકતા વાપરી કારમાંથી...
Read More »