India: 2050 સુધી 35-40 ટકા ઘટી શકે છે હિમાલયના ગ્લેશિયર, ભારતના આ રાજ્ય પર વધશે પૂરનું સંકટ!
India: નેપાળમાં તાજેતરમાં થયેલી ગ્લેશિયર આપત્તિએ હિમાલયમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિઓ અંગે ચિંતાઓ ફરી ઉભી કરી છે. એક અહેવાલ મુજબ, હિમાલયના...
