Jaipur CJP Team Attacked: કાર્યકર્તાઓએ જાતે જ ગાડીના કાચ તોડ્યા..આશુતોષ રાંકાના આરોપોને ગ્રામજનોએ જુઠ્ઠા ગણાવ્યા
જયપુરમાં સીજેપી કાર્યકર્તાઓ એક ગામમાં સ્કૂલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા તે દરમિયાન ગ્રામજનોએ તેમને આમ કરવાથી રોકતા હોબાળો મચ્યો હતો. સીજેપી...
