Weather Update: બિહારથી લઇને યુપી સુધી 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, ઓડિશામાં પૂરની પરિસ્થિતિ
બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા ડિપ્રેશન અને ચક્રવાતી પરિભ્રમણને કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ...
