Jharkhand Protest : વિદ્યાર્થીઓ સાથે 17 ઓગસ્ટે બેઠક કરશે સરકાર, રાંચીમાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત
ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ઝારખંડ કર્મચારી પસંદગી આયોગ (JSSC)ની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિ અને ભરતી પ્રક્રિયામાં વિલંબના વિરોધમાં રાંચીમાં...
