Ghaziabad : મધરાતે ઘરની બહાર મરચાંનો ધુમાડો કરી પરિવારને બાનમાં લીધું, આતંક મચાવી લૂંટારાઓએ આચરી સનસનીખેજ લૂંટ

ગાઝિયાબાદના ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કલછીના ગામમાં મધરાતે 5થી 6 લૂંટારાઓએ એક પરિવારને લગભગ 2 કલાક સુધી બંધક બનાવી...
Read More »