નેપાળ પૂરમાં બેંકનો લોકર તણાયો, ₹57 લાખ લૂંટાયા:સેફ તોડીને રોકડ કાઢવાના આરોપમાં 29ની અટકાયત

નેપાળમાં ભયાનક પૂર દરમિયાન ભોટેકોશી વિસ્તારમાંથી એક બેંકનો લોકર તણાઈને ઘણા કિલોમીટર દૂર પહોંચી ગયો હતો. બાદમાં ધાદિંગમાં મળેલા આ...
Read More »

અમેરિકાના હાથમાં લાગ્યો મોટ ખજાનો:વેનેઝુએલાના 65 અબજ બેરલ તેલ પર કર્યો કબજો, આ ડીલથી ભારતની 40 વર્ષની જરૂરિયાત પૂરી થઈ શકે

અમેરિકાએ વેનેઝુએલાના 65 અબજ બેરલથી વધુ તેલ ભંડાર પર નિયંત્રણ મેળવવા માટે એક કરાર કર્યો છે. આ આંકડો એટલા માટે...
Read More »

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના પ્રવાસે:NRIના પ્રશ્નો અને રોકાણ મુદ્દે રજૂઆત કરાઈ, ગુજરાત–વૈશ્વિક ગુજરાતી જોડાણ વધુ મજબૂત બન્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં અમેરિકા અને કેનેડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન...
Read More »

મોદી 4 વર્ષ પછી સેન્ટ્રલ એશિયાના પ્રવાસે રવાના:પહેલા ઉઝબેકિસ્તાન જશે, પછી કિર્ગિસ્તાનમાં SCO સમિટમાં ભાગ લેશે; જિનપિંગ-પુતિન સાથે મુલાકાત શક્ય

પીએમ મોદી શનિવારે સવારે બે દેશો માટે દિલ્હીથી રવાના થયા. તેમનો આ ચાર દિવસનો પ્રવાસ હશે. પહેલા તેઓ ઉઝબેકિસ્તાન જશે...
Read More »

ચારેબાજુ વિનાશ અને વચ્ચે 'ચમત્કાર':નેપાળમાં કાદવના હિલોળા લેતા પૂર વચ્ચે અડીખમ ઊભું રહ્યું આ ઘર, બાલ્કનીમાં શાંત ઊભેલા લોકોનો VIDEO વાયરલ

નેપાળમાં આવેલા અચાનક પૂર વચ્ચે એક ઘર પાણીના ભારે પ્રવાહમાં ઊભું રહ્યું. આસપાસનો વિસ્તાર ઉછળતા પાણીમાં ડૂબી ગયો અને ઘણી...
Read More »

નેપાળમાં ગુમ થયેલા લોકોનો આંકડો 2500એ પહોંચ્યો:400 ભારતીયો તિબેટમાં ફસાયા; સુરંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ભારત મદદ કરશે

નેપાળ-તિબેટમાં 26 ઓગસ્ટે આવેલા ભયાનક પૂર પછી ગુમ થયેલા લોકોની સંખ્યા લગભગ 2,500 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 584...
Read More »

ભાગવત ન્યૂયોર્કમાં વિશ્વના પ્રથમ ઇસ્કોન મંદિર પહોંચ્યા:કહ્યું- દુનિયામાં અનેક પ્રકારના સંઘર્ષો , કૃષ્ણ ચેતનાથી જ શાંતિ આવી શકે છે

RSS પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે ન્યૂયોર્કમાં વિશ્વના પ્રથમ ઇસ્કોન સેન્ટરની મુલાકાત લીધી. મંદિરમાં શ્રદ્ધાળુઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આજે...
Read More »

ટ્રમ્પે કેનેડા સાથે જોડાયેલાં તળાવનું નામ બદલ્યું:'લેક ઓન્ટારિયો' હવે 'લેક અમેરિકા' કહેવાશે; કેનેડા બોલ્યું- અમે જૂનું નામ જ બોલીશું

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે લેક ઓન્ટારિયોનું નામ બદલીને ‘લેક અમેરિકા’ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. આદેશ મુજબ, 30 દિવસમાં...
Read More »

પાકિસ્તાનનો હીરો ઘોઘે જઈ આવ્યો:એક કાયદો પસાર થયો ને મુનીર બન્યા પાકિસ્તાનના 'શહેનશાહ', બીજા સેના પ્રમુખોની દશા થઈ તેવી મુનીરની થશે?

પાકિસ્તાનમાં એક કાયદો પસાર થયો ને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને ‘અસીમ’ સત્તા મળી ગઈ. સત્તા મળ્યા પછી મુનીર હવામાં ઊડવા...
Read More »

રેડિયો ખરાબીથી ટ્રમ્પનું હેલિકોપ્ટર વિમાનની નજીક પહોંચ્યું:એર ટ્રાફિક કંટ્રોલર્સને એક અઠવાડિયા પહેલાથી મુશ્કેલીની જાણકારી હતી; છતાં ભૂલ થઈ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હેલિકોપ્ટર મરીન વન અને એક પેસેન્જર વિમાન નજીક આવવાનું કારણ સામે આવ્યું છે. તપાસ મુજબ, રેડિયો...
Read More »