ઓપરેશન સિંદૂરમાં તબાહ થયેલું જૈશ હેડક્વાર્ટર ફરીથી તૈયાર:બહાવલપુરમાં મરકઝ સુભાનઅલ્લાહના ગુંબદનું સમારકામ, નવું આરસપહાણ અને પ્લાસ્ટર લગાવવામાં આવ્યું
ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનું મરકઝ સુભાનઅલ્લાહ હેડક્વાર્ટર નષ્ટ કરી દીધું હતું. હવે તે ફરીથી બનીને તૈયાર થઈ...
