BJPની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત: ગુજરાતના 4 નેતાઓને મળ્યું સ્થાન, હેમાંગ જોશી રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બન્યા!
ભારતીય જનતા પાર્ટીદ્વારા તેમની નવી રાષ્ટ્રીય ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતના રાજકારણને મોટું સ્થાન મળ્યું છે. ભાજપના...
