Ahmedabad : મનપસંદ જીમખાના જુગાર ધામ કેસમાં દરિયાપુર PI સહિત ત્રણ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
અમદાવાદના ચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ બેડામાં...
