Ahmedabad : અકસ્માતની કહાની પાછળ છુપાયો હતો ખૂની ખેલ, દીકરીની હત્યા કરી પિતા-પુત્રએ રચ્યું હિટ એન્ડ રનનું કાવતરું
અમદાવાદમાં અકસ્માત તરીકે રજૂ કરાયેલી એક ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 22 વર્ષીય સોફિયાનું...
