Vadodara: નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી નો ગુંજારવ ગુંજ્યો
શહેરના મંદિરોમાં જન્માષ્ટમી-નંદ મહોત્સવની ઉજવણી દરમિયાન વૃંદાવન જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. જન્માષ્ટમીની મધરાતે ફટાકડાના ધૂમધડાકા-આકાશી આતશબાજી સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની...
