Vadodaraમાં એકતરફ મેઘરાજાની મહેરબાની, બીજીતરફ ભ્રષ્ટાચારનો ભૂવો! રોડની ગુણવત્તા સામે સ્થાનિકોનો વિરોધ

વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં છેલ્લા દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે. ગત રાત્રિથી શરૂ થયેલા વરસાદ...
Read More »

Vadodara: બૅંકમાં પૈસા છે? તો સાવધાન! 7 દિવસમાં 30 શિકાર, રૂા. 4.01 કરોડની ઠગાઇ

વડોદરા હવે સાયબર માફિયા માટે મોકળું મેદાન બન્યૂ હોય તેમ લાગી રહ્યું છે. બેફામ બનેલા ડિજિટલ લૂંટારાઓ હવે કોઈ ગલી...
Read More »

Vadodaraના માંજલપુરમાં નવી બનતી સાઈટના 12મા માળેથી યુવાને પડતું મૂકી કર્યો આપઘાત

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર સ્થિત ‘ફોર્ચ્યુન’ નામની નવી બની રહેલી...
Read More »

Vadodara જિલ્લાના શિનોર, વાઘોડિયા અને ડેસરમાં મેઘરાજાની મહેર, અસહ્ય બફારા બાદ ધોધમાર વરસાદ…

વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. શિનોર પંથકના સાધલી, માલસર અને દામાપુરા...
Read More »

Vadodara: ડભોઈના થુવાવી ગામના રસ્તા પર 11 ફૂટનો મગર આવી ચડ્યો, વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યો

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલા થુવાવી ગામે મોડી રાત્રે એક ભયાનક અને કૌતુક સર્જે તેવી ઘટના સામે આવી હતી. થુવાવી...
Read More »

Vadodara MSU આર્ટ્સ ફેકલ્ટીમાં અશ્લીલતા વિવાદ વકર્યો! પરીક્ષા ટાણે જ રૂમ સીલ કરી કડક ચેકિંગ શરૂ, દોષિતો સામે આકરા પગલાંની માંગ

વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિવાદમાં આવી છે. આર્ટસ ફેકલ્ટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર હરકત...
Read More »

Vadodara: જિમમાં હાઈટ માપવાના બહાને સગીર ટ્રેનરના સગીરા સાથે અડપલાં

શહેરના વાસણા રોડના જિમમાં ફિટનેસ માટે જતી 15 વર્ષીય સગીરાને હાઈટ માપવાના બહાને કેબિનમાં લઈ જઈ સગીર ટ્રેનરે શારીરિક અડપલાં...
Read More »

Vadodara: MSU આર્ટ્સ ફેકલ્ટીમાં યુવક-યુવતીઓના રોમાન્સના બે વીડિયો વાઇરલ થતાં વિવાદ

સંસ્કારી નગરીની ઓળખ સમાન મહારાજા સયાજીરાવ યુનિ. ફરી એકવાર શિક્ષણ જગતને કલંકિત કરતી શરમ જનક ઘટનાને પગલે વિવાદના વમળમાં ફ્સાઈ...
Read More »

Vadodara Bullet Train Station: શિક્ષણ, રોજગારી અને ગતિશીલતાનું નવું કેન્દ્ર

વડોદરા વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને નવી તકોનું શહેર છે. મજબૂત શૈક્ષણિક માળખા અને વિકસતી આર્થિક તકો સાથે આ શહેર ગુજરાત...
Read More »

Vadodaraનું ઐતિહાસિક સુરસાગર તળાવ બન્યું 'ડેથ ટ્રેપ', અસંખ્ય માછલીઓના મોતથી ખળભળાટ

વડોદરા શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક સુરસાગર તળાવ હાલ જળચર જીવો માટે અત્યંત જોખમી બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી આ...
Read More »