Valsad : શેરબજારમાં નફાની લાલચ આપી મહિલા સાથે 1.46 કરોડની ઠગાઈ કેસમાં બે ઝબ્બે
બનાવટી ઇન્વેસ્ટમેન્ટ કંપની ઊભી કરી શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરીને સાયબર ફ્રોડ આચરતી ગેંગ દ્વારા વલસાડની એક મહિલાને શેરની લે-વેચ...
