Amreliના ખાંભા ગીર પંથકમાં મેઘરાજાનું આગમન, ભાડ ગામે વરસાદી ઝાપટાથી ખેડૂતોમાં આનંદ
અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ખાસ કરીને ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાદળછાયું...
