Surat News : JBM ને રૂ.21 કરોડ અને હંસા ટ્રાવેલ્સને રૂ.50 લાખનો દંડ! BRTS એજન્સીઓ સામે લાલ આંખ
સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા એવી BRTS બસોના સંચાલનમાં ચાલતી ગંભીર બેદરકારી સામે સુરત મહાનગરપાલિકા (SMC) એ આકરું વલણ અપનાવ્યું...
