Ahmedabad: સોલામાં ઢોંગી ભુવાએ 15 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ, વિધિના નામે કેફી પીણું પીવડાવી વારંવાર લંપટતા આચરી
અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા ગત વર્ષે સતત બીમાર રહેતી હતી. જેથી તેના માતા-પિતા ઓળખીતા ચંદ્રકાંત પંચાલ નામના...
