Ahmedabad News : નવરાત્રિમાં અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચનું ચેકિંગ, પકવાન ચાર રસ્તા પર સલાઈવા ટેસ્ટિંગથી ડ્રગ્સીઓ પર ત્રાટકી પોલીસ
અમદાવાદ શહેરમાં નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને નશાખોરીના દૂષણને ડામી શકાય તે માટે અમદાવાદ SOG...
