Ahmedabadમાં રૂ.26 કરોડના ખર્ચે ઐતિહાસિક ટાઉનહોલનું થશે નવીનીકરણ
અમદાવાદ શહેરના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પ્રતીક સમાન ઐતિહાસિક ટાઉનહોલના કાયાકલ્પ માટેના મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...
