Surat News: પલસાણામાં મોબાઈલ અને રોકડ લૂંટનાર રીઢા આકાશ બહારે સહિત 7 ધાડપાડુ ઝડપાયા

સુરત જિલ્લા એલસીબી (LCB)ની ટીમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવતા એક મોટી સફળતા હાંસલ કરી છે. પલસાણા તાલુકાના બગમુરા...
Read More »

Suratના ઉધનામાં ચાંદીની ચેઇન સાફ કરવાના નામે ઠગાઈ: સ્થાનિકોએ બે ઠગબાજોને પકડીને ચખાડ્યો મેથીપાક

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી કૈલાશ નગર સોસાયટીમાં ચાંદીના દાગીના સાફ કરી આપવાના બહાને ઠગાઈ આચરવાની એક ચોંકાવનારી ઘટના સામે...
Read More »

Ahmedabadમાં ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં Gen Z વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

અમદાવાદ શહેરમાં આવેલી જાણીતી ગુજરાત યુનિવર્સિટી પાસે આજે યુવા પેઢી (Gen Z) ના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું...
Read More »

Ahmedabad ક્રાઇમ બ્રાન્ચને મોટી સિદ્ધિ: UIDAI દ્વારા 'સ્પેશિયલ કમેન્ડેશન એવોર્ડ'થી સન્માનિત

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સુરક્ષા અને ટેક્નોલોજી ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરી છે. કોલકાતા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત UIDAI-Aadhaar Conclave...
Read More »

Amreli News: સાવરકુંડલા રોડ બાયપાસ પર ભંગારના ડેલામાં ભીષણ આગ, 3 કલાકની મહેનત બાદ કાબુ

અમરેલી શહેરમાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના સાવરકુંડલા રોડ બાયપાસ પર આવેલા એક ભંગારના ડેલામાં અચાનક રહસ્યમય...
Read More »

Suratમાં શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરતા ઠગની સાઈબર ક્રાઈમ સેલે કરી ધરપકડ

સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે સાયબર ફ્રોડ આચરતી ગેંગ સામે સુરત સાયબર ક્રાઇમ સેલે નાસતા-ફરતા મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો...
Read More »

Surat News: કેપ્ટન સ્મિત મચ્છારના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે મારુતિધામ ખાતે વિશેષ મહાહવનનું આયોજન

સુરત શહેરના જાણીતા મારુતિધામ ખાતે કેપ્ટન સ્મિત મચ્છારના ઉત્તમ આરોગ્ય અને શીઘ્ર સ્વાસ્થ્ય સુધારા (રિકવરી) માટે એક વિશેષ મહાહવનનું ભવ્ય...
Read More »

Ahmedabad રેલવે DRM ઓફિસના નામે તોડબાજીનો પર્દાફાશ, રૂ.40 લાખના બોગસ કૌભાંડનો દાવો કરી અંકિત પાંડે અને યોગેશ મિશ્રા સામે FIR!

અમદાવાદ સ્થિત રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ની ઓફિસના નામે ખોટા આક્ષેપો કરીને આર્થિક તોડબાજી કરવાનો એક સનસનાટીભર્યો મામલો સામે...
Read More »

નેતન્યાહુનો મોટો ખુલાસો, તહેવારો પહેલા સરકાર લઇ શકે મોટો નિર્ણય, તીરંદાજી ટીમે જીત્યો સિલ્વર મેડલ સહિતના સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1. Sandesh Digital Explainer: ગુજરાતમાં UCCનો હવે અમલ થશે,...
Read More »