Ahmedabad: EDની મોટી કાર્યવાહી, EILની 43.65 કરોડની સંપત્તિ જપ્ત, શેર અને બેંક ખાતાં પણ સીઝ
અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઝોનલ ઓફિસે EIL સામે મની લોન્ડરિંગના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ...
