Surat: સલાબતપુરામાં ટેક્સટાઇલ વેપારી સાથે 21.86 લાખની ઠગાઈ આચરનાર બે વોન્ટેડ આરોપી રાજસ્થાનથી પકડાયા
કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર ગણાતા સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેક્સટાઇલ વેપારી સાથે થયેલી રૂ. ૨૧.૮૬ લાખની છેતરપિંડીનો ઉકેલ...
