Surat News: કામરેજમાં તસ્કરોનો તરખાટ, બંધ મકાનમાંથી 2.36 લાખની મત્તાની ચોરી
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ચોરીની ઘટના સામે આવી છે. કામરેજ વિસ્તારના ખોલવડ ગામમાં આવેલી અંબરવિલા સોસાયટીમાં અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવ્યો...
