Lunavada: મંદિરમાં ચોરીની શંકાના આધારે ધો. 9નાં વિદ્યાર્થીને ઢોર માર માર્યો
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં પોલીસની દાદાગીરીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જનોડ ગામના લીંબચ માતાના મંદિરમાં થયેલી ચાંદીની પાદુકાની ચોરીની...
