વડોદરાના એક્સપોર્ટરનું સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા
ઓનલાઇન ઠગાઈના અનેક પ્રકારના કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે વડોદરાના એક ટ્રેડર સાથે સરકારી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી છેતરપિંડી કરવાનો...
