મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને નિવૃત ચીફ ફાયર ઓફિસરને ડીજીટલ એરેસ્ટ કરી ૨૧ લાખ પડાવી લેવાયા
અમદાવાદ, સોમવારઅમદાવાદ ફાયર બ્રિગેડના નિવૃત ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફોન કરીને તેમના પર મની લોન્ડરીંગનો કેસ થયાનું કહીને અલગ અલગ...
