અમદાવાદના પાલડીમાં ઝેરીલો સાપ 'રસલ વાઈપર' દેખાતા લોકોમાં ભય! રેસ્ક્યુ કરી જંગલમાં કરાયો મુક્ત
Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી ચંદ્રનગર સોસાયટીમાં સોમવારે (24 નવેમ્બર) વહેલી સવારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ભારતના સૌથી ઝેરી...
