દહેગામના શિયાવાડામાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા:આરોગ્ય સહિતની 12 સેવામાં 92.27% ગુણ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય ક્વોલિટી એક્રિડિટેશન મળ્યું

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સુવિધાઓમાં એક નવું મોર પિચ્છ ઉમેરાયું છે. દહેગામ તાલુકાના શિયાવાડા આયુષ્માન આરોગ્ય પેટા કેન્દ્રને ભારત...
Read More »