ભાસ્કર ઈન્સાઈડ:જેસોરના જંગલમાં નીલગાયનો શિકાર કરતા 10‎ઝડપાયા: ચાર ફરાર,પાંચ બંદૂક,ચાર કુહાડી જપ્ત‎

બનાસકાંઠાના જેસોર અભ્યારણમાં બાલુન્દ્રા ઈકબાલગઢ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં નીલગાયનો શિકાર કરતા 10 શિકારીઓ ઝડપાયા છે. જેસોર અભ્યારણમાં કપાસીયા જંગલ વિસ્તારમાં...
Read More »