માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો:બાળક ઘરે રમતાં રમતાં રૂપિયા 1નો સિક્કો ગળી ગયું, સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી, રૂપિયો પેટમાં હોવાથી હાશકારો અનુભવ્યો

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી અકોટા ટાઉનશિપમાં રહેતા હુસેનભાઈ શેખના પાંચ વર્ષીય પુત્ર હસન શેખે ઘરે આવેલા મહેમાનોના બાળકો સાથે...
Read More »